ઇડર
ઈડર સપ્તેશ્વર પાસે તૂટેલા ચેકડેમ પાસે યુવકનું ડુબતા મોત.

શીતલ ઠાકર,ગાંધીનગર
ઈડર સપ્તેશ્વર પાસે તૂટેલા ચેકડેમ પાસે યુવકનું ડુબતા મોત ૧૬ વર્ષીય યુવાનનુ ચેકડેમમાં ડુબી જતા થયુ મોત.હિંમતનગર ફાયરની ટીમ દ્રારા ભારે જહેમત બાદ યુવક નો મૃતદેહ બહાર નિકાળ્યો યુવકનુ મોત થતા પરિવારમાં શોકનો માહોલ.





