ખેડબ્રહ્મા
ખેડબ્રહ્માની હરણાવ નદીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

શીતલ ઠાકર,ગાંધીનગર
ખેડબ્રહ્માની હરણાવ નદીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી લાશ મળવાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચીઅજાણ્યા પુરુષની ઓળખ કરવા પોલીસે તપાસ હાથ ધરી પુરુષના મોતનું કારણ જાણવા લાશને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી લાશ મળવાના સમાચાર ફેલાતા સ્થાનિકોના ટોળા ઉમટ્યા






