હિમતનગર
વર્લ્ડ ફોરેસ્ટી ડે નિમિતે રીવરફ્રન્ટ મુકામે ઉજવણી

શીતલ ઠાકર,ગાંધીનગર
તા.21/3/2026ના રોજ સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિમતનગર મુકામે વર્લ્ડ ફોરેસ્ટી ડે ની ઉજવણી કરવા આવી હતી.વર્લ્ડ ફોરેસ્ટી ડે ની ઉજવણીની પ્રસંગે હિમતનગર શહેરના નીલમ થોરી અને કરીના રાવલ ઉપસ્થિત રહેલ હતા.




