ધર્મ
દેસાસણમાં ગરબાનો કાર્યક્રમ યોજાયો

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર તાલુકાના દેસાસણ ગામે મંગળવારે રાત્રે ક્ષત્રિય યુવક મંડળ દ્વારા જોગણી માતાજીના ગરબાનું આયોજન કરાયું હતું. જે પ્રસંગે યોજાયેલ રામદેવપીર આખ્યાનમાં વિવિધ પાત્રો રજુ કરાયા હતા. જેનો લાભ ગ્રામજનોએ લીધો હતો.


