Uncategorized

દામોદર કોમ્પ્લેક્ષ આગળથી બાઈક ચોરાયું

શીતલ ઠાકર,ગાંધીનગર

ઈડર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ દામોદર કોમ્પ્લેક્ષ વિસ્તારમાંથી ગત તા.૧પ એપ્રિલની રાત્રે ઈડર તાલુકા ગંભીરપુરા ગામે રહેતો કાળુરામ અમરતભાઈ દેવીપુજક અંદાજે રૂ.રપ હજારની કિંમતના બાઈક નં.જીજે.૦૯ડીએલ.૭૮૮૦ની ચોરી કરી લઈ જતાં માનવ અશ્વિનભાઈ પ્રજાપતિએ કાળુરામ દેવીપુજક વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવ્યા બાદ પોલીસે તેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!