હિમતનગર

હિમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિમતનગર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA), સાબરકાંઠાના સહયોગથી NALSAની જાગૃતિ સ્કીમ હેઠળ ‘કાનૂની શિબિર’ નુ આયોજન

તા.૨૪-૦૨-૨૦૨૬ના રોજ હિમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિમતનગર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA), સાબરકાંઠાના સહયોગથી NALSAની જાગૃતિ સ્કીમ હેઠળ ‘કાનૂની શિબિર’ નુ આયોજન કરવામાં આવેલ. શિબિરમાં
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA), સાબરકાંઠાના સચિવશ્રી સી.પી. ચારણસાહેબ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવેલ. શિબિરમાં કોલેજના ઈનચાર્જ પ્રિન્સીપાલ ડૉ. બિનલ એસ. પટેલ, ડૉ.વૈદેહી પંડ્યા, ડૉ. પારસ જોષી તથા ડૉ. જયપ્રકાશ જાની ધ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલ. તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફમિત્રોના સહયોગથી કાર્યક્રમ સફળ રહેલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!