હિમતનગર
હિંમતનગરના મોતીપુરા સર્વિસ રોડ પર મોપેડને અજાણ્યા વાહનની ટક્કરે કિશોરનું મોત, એક ને ઈજા

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગરના મોતીપુરા સર્વિસ રોડ પર મોપેડને અજાણ્યા વાહનની ટક્કરે કિશોરનું મોત, એક ને ઈજા હિંમતનગર થી અમદાવાદ તરફ જવાના સર્વિસ રોડ સર્જાયો અકસ્માત પિતા પુત્ર મોપેડ પર જઈ રહ્યા હતા અપછળથી અજાણ્યા વાહને ટકર મારતા અકસ્માત સર્જાયો અજાણ્યા વાહને મોપેડને પાછળ થી ટક્કર મારી પલાયન મૃતક કિશોર હિંમતનગરના ઝહીરાબાદ હોવાનું સામે આવ્યું હિંમતનગર સિવિલમાં ઈજાગ્રસ્ત પિતાને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ માં ખસેડાયો અકસ્માતને લઈને ટ્રાફિક પોલીસ,TRBના જવાનો અને એ ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પહોચી





