હિમતનગર
હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કૉલેજ, હિંમતનગરમાં”વિશ્વ ગ્રાહક દિન” ની ઉજવણી કરવામાં આવી

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કૉલેજ, હિંમતનગરમાં તા. ૧૪/૩/૨૦૨૬ ના રોજ “વિશ્વ ગ્રાહક દિન” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રાહક બાબતો સંશોધન અને શિક્ષણ કેન્દ્ર, સાબરકાંઠાના પ્રમુખશ્રી પ્રિતીબેન પંડ્યા દ્વારા “Safe Products, Confident Consumers” વિષય અંતર્ગત વ્યાખ્યાન આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ વિધાર્થીઓ તથા સ્ટાફ મિત્રોના સાથ અને સહકારથી સફળ રહેલ છે.




