Uncategorized
સાબરકાંઠા…. ન્યૂઝીલેન્ડ ને 96 રનથી હરાવી ભારત બન્યું વિશ્વ ચેમ્પિયન..

ભારતની ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તાર માં દિવાળી જેવો માહોલ સર્જાયોપરંતુ અત્યારે હાલ ધોરણ 10 અને 12 ના બોર્ડ ની પરીક્ષા ચાલુ હોઈ વિધાર્થીઓ ને ઘોંઘાટ ના લીધે ભારે મુશ્કેલી માં મુકાઈ ગયા હતા માહોલ મોડી રાત સુધી ચાલતા વિધાર્થીઓ ને રાત્રે વાંચવાં માં પણ તકલીફો પડી રહી હતીટ્રાફિક પોલીસ ની ગાડીઓ હોવા છતાં પણ કોઈ એક્શન લેવામાં આવ્યું ન હતુંઆમ સવારે પેપર હોઈ ફટાકડા અને આતશબાજી ના અવાજ થી વિધાર્થીઓ તેમજ વાલીઓ પણ ચિંતામાં મુકાયા હતાતેમ છતાં તંત્ર ની બેદરકારી ને લીધે રાત્રે મોડા સુધી સહકારી વિસ્તાર માં ટ્રાફિક જામ ના પણ દૃશ્યો સર્જાયા હતા પરંતુ કોઈ એક્શન લેવામાં આવ્યું ન હતું
ભારતસિંહ રાઠોડ
સાબરકાંઠા




