Uncategorized

સાબરકાંઠા જીલ્લામાં બે અલગ અલગ વાહનોમાં આગ લાગવાના બનાવો બન્યા

હિંમતનગર અને તલોદમાં આગ લાગવાની ઘટના બની

શીતલ ઠાકર ,

ગાંધીનગર

તલોદના હરસોલ ટીંબાકંપા પાસે ઉભી રહેલી ટ્રક ટ્રેલરમાં લાગી આગ
તલોદ ફાયર ટીમે સ્થળ પર પહોચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવીરાત્રીએ અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે ૪૮ પર આગની ઘટના બની હતીહિંમતનગરમાં રાત્રીએ સિવિલ ચોકડી પાસે કારમાં આગ લાગીહિંમતનગર ફાયર ટીમે સ્થળ પર પહોચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!