સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કરવા બદલ સાબરકાંઠા જિલ્લા કરાટે એસોસિએશનના પ્રમુખ જુજારસિંહ વાઘેલા દ્વારા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા

અમદાવાદ ખાતે તારીખ ૨ થી ૩ મે ૨૦૨૬ દરમ્યાન ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૬ સબ જુનિયર, કેડેટ, જુનિયર નું કરાટે -ડો ફેડરેશન ગુજરાત દ્વારા વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વસ્ત્રાલ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ આ ચેમ્પિયનશિપમાં સાબરકાંઠા જિલ્લાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ૯ ગોલ્ડ મેડલ ૬ સિલ્વર મેડલ ૫ બ્રોઝ મેડલ એમ કુલ ૨૦ મેડલ કાતા અને કુમિતેમાં અલગ અલગ એઇઝ ગ્રુપ અને વજન ગ્રુપમાં મેળવી સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કરવા બદલ સાબરકાંઠા જિલ્લા કરાટે એસોસિએશનના પ્રમુખ જુજારસિંહ કે વાઘેલા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
મેડલ મેળવનાર ખેલાડીઓની યાદી નીચે મુજબ છે.
1) પટેલ નીરા 7 વર્ષ, કુમીતે-ગોલ્ડ મેડલ
(-20 કીલો)
2) જીયાંશ દિનેશકુમાર જયસ્વાલ,10 વર્ષ કુમીતે-ગોલ્ડ મેડલ (-25 કીલો )
3) પટેલ ધરવ સચિનભાઈ, 7 વર્ષ
કુમીતે -ગોલ્ડ મેડલ (-20 કિલો )
4) દેવડા પ્રિયાંશીકુમારી, 13 વર્ષ કુમિતે -સિલ્વર મેડલ (-45 કિલો)
5) બ્રિજરાજસિંહ અમિતસિંહ રાઠોડ, 7 વર્ષ
કુમીતે -ગોલ્ડ મેડલ (-20 કિલો)
6) પ્રતિક તેજસ મહેતા, 12 વર્ષ કુમીતે -ગોલ્ડ મેડલ (+60 કિલો)
7) પટેલ કિયારા ધનંજય 8 વર્ષ કુમીતે -ગોલ્ડ
મેડલ (-30 કિલો કાતા – બ્રોન્ઝ મેડલ
8) પટેલ રિદ્ધિ રવિન્દ્રભાઈ, 12 વર્ષ કુમીતે -ગોલ્ડ મેડલ (-35 કીલો
9) નમિતા દિનેશકુમાર જયસ્વાલ, કુમીતે -ગોલ્ડ મેડલ (-42 કીલો) કાતા – સિલ્વર મેડલ
10) અંજલી જોષી, કુમિતે -સિલ્વર મેડલ
(-42 કીલો)
11) પિત્રોડા ધર્મી અમિત, 10 વર્ષ કુમીતે -ગોલ્ડ મેડલ (-26 કિલો)
12) મોડિયા બાર્લિન નિરવભાઈ, 9 વર્ષ કુમિતે – બ્રોન્ઝ મેડલ
13) જૈનીલ રાકેશભાઈ ડામોર, 10 વર્ષ કુમીતે -સિલ્વર મેડલ (-25 કિલો)
14) જેનિલ વિપુલભાઈ જોષી, 13 વર્ષ
કુમિતે -બ્રોન્ઝ મેડલ (-40 કિલો)
15) જોષી રુદ્ર સચિનકુમાર, 12 વર્ષ, કુમીતે -સિલ્વર મેડલ (-40 કિલો) કાતા- બ્રોન્ઝ મેડલ
16) ચાવલા દક્ષ ભગવતીભાઈ, 13 વર્ષ કુમીતે
-બ્રોન્ઝ મેડલ -45 કિલો)
17)ડામોર રજની જગદીશભાઈ, જુનિયર
કુમીતે -સિલ્વર મેડલ -(76 કિલો )




