સાબરકાંઠા

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી વિરુદ્ધ હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી વિરુદ્ધ હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.
જેમાં જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજમેલસિહ, જિલ્લા મહામંત્રી પ્રિયવદન પટેલ, માઇનોરેટી પ્રમુખ ટીવી પટેલ, કાતિભાઇ , કિરણભાઇ , રાકેસસિહ સમેત નવનિયુક્ત તાલુકા – જિલ્લા સદસ્યો તથા ચુંટણી લડેલ ઉમેદવારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!