Uncategorizedસાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ મુકામે અરવલ્લી બચાવો સભા

ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા હાજર રહ્યા

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ મુકામે અરવલ્લી બચાવો સભા

ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા હાજર રહ્યા

અરવલ્લી બચાવવા માટે આગામી દિવસમાં ગાંધીનગર કુચ કરવામાં જોડાવવા માટે અપીલ કરી હતી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો કાઢો પોશીના તાલુકા પંચાયતના ભાજપના તાલુકા સદસ્ય આપ માં જોડાયા આપ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વાસાવાની ઉપસ્થિતિમાં આપ નો ખેસ પહેર્યો પોશીના તાલુકા પંચાયતમાં દંત્રાલ 1 બેઠકના ભાજપના સદસ્ય મુકેશભાઈ ચંદુભાઈ ડાભી સાથે ગ્રામજનો જોડાયા ગઈ કાલે ભાજપના સદસ્ય મુકેશભાઈ ડાભીએ રાજીનામુ પોશીના તાલુકા વિકાસ અધિકારીને આપ્યું હતું. શીતલ ઠાકર,ગાધીનગર

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!