ગુજરાત

સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો

સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો

હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો

ભારે પવન ફૂંકાતા હવામાનમાં ઠંડક સાથે અસ્થિરતા પણ જોવા મળી

હાલના સમયમાં ઉભેલા પાક માટે આવી પરિસ્થિતિ જોખમી બની શકે તેવી ચિંતા ખેડૂતોને ચિંતા વધી વરસાદ પડે તો ખેતરોમાં પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઇ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!