હિમતનગર

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગરમાંInovatation club SARTHI -4 સ્કીમ અંતર્ગત એક દિવસીય વકૅશોપ

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગરમાં તા. 24/03/2026ને મંગળવાર ના રોજ Inovatation club SARTHI -4 સ્કીમ અંતર્ગત એક દિવસીય વકૅશોપ ” IPR : Equipping Law Students with Legal Knowledge for innovation.” વિષય ઉપર આયોજન કરેલ જેમાં સિનિયર એડવોકેટ તથા નોટરીશ્રી ચંદ્રેશભાઈ ભટ્ટ દ્વારા વિષય અંતર્ગત વ્યાખ્યાન આપવામાં આવેલ . કોલેજના ઈનચાર્જ પ્રિન્સીપાલ ડૉ. બિનલબેન પટેલ દ્વારા મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સેમિનાર કન્વીનર ડૉ. વૈદેહી પંડ્યા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની આભાર વિધિ ડૉ. જયપ્રકાશ જાની દ્વારા કરવામાં આવેલ. કોલેજના સ્ટાફ મિત્રો ડૉ. પારસ જોશી તેમજ પ્રકાશભાઈ પાઠક તથા વિદ્યાર્થીઓના સહકારથી સેમિનાર સફળ થયેલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!