Uncategorized

વિસનગરના ઉમતા ખાતે શ્રી બળવંતી માતાજી મંદિર ખાતે યોજાયેલા સંત સંમેલન

વિસનગરના ઉમતા ખાતે શ્રી બળવંતી માતાજી મંદિર ખાતે યોજાયેલા સંત સંમેલનમાં શ્રી પંચ નિર્મોહી અની અખાડાના શ્રી મહંત શ્રી રાજેન્દ્રદાસ જી, શ્રી પંચ ખાખી અખાડાના શ્રી મહંત “વૈષ્ણવ સમ્રાટ ” શ્રી મોહનદાસ જી, મહામંડળેશ્વર શ્રી રામ મનોહર દાસ જી, મહામંડળેશ્વર શ્રી પરમેશ્વર દાસ જી એવમ અપને રામે પણ ઉપસ્થિત રહી સનાતન ધર્માર્થ વાક પુષ્પ અર્પણ કર્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!