-
સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં જુગાર રમતા ઝડપાયેલા પોલીસ કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી કરીને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા તેને નોકરીમાંથી ડિસમિસ (સેવામુક્ત) કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ કોન્સ્ટેબલ સંજયકુમાર રામજીભાઈ (બકુલ નંબર પ૭૧) અગાઉ ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ (પ્રોહિબિશન)ના ગુનામાં…
Read More » -
ટોચના સમાચાર
મુન્દ્રામાં ભારત વિકાસ પરિષદ દ્વારા શ્રાવણી અમાસ નિમિત્તે ગરીબ વસાહતમાં ભોજન વિતરણ કરાયું
પવિત્ર શ્રાવણી અમાસના પાવન અવસર નિમિત્તે ‘ભારત વિકાસ પરિષદ, મુન્દ્રા શાખા’ દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉત્તંગ ભાવ…
Read More » -
હિમતનગર
હિંમતનગર જિલ્લા પોલીસ કચેરી ખાતે ભક્તિભાવપૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી
સાબરકાંઠા જિલ્લા પોલીસ કચેરી, હિંમતનગર ખાતે સતત ચોથા વર્ષે ગણેશ મહોત્સવની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઢોલ-નગારાના…
Read More » -
હિમતનગર
હિંમતનગરમાં ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત ભવ્ય ધર્મ ધ્વજા રોપણ વિધિ સંપન્ન
ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત આજે, ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬ ને સોમવારના રોજ હિંમતનગર સ્થિત અયોધ્યાપુરી સોસાયટી…
Read More » -
ટોપ સ્ટોરીઝ
કરાટે કોચ જુજારસિંહ વાઘેલાએ એશિયન રેફરી પરીક્ષા પાસ કરી ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું
જોર્ડનના અમ્માન ખાતે એશિયન કરાટે ફેડરેશન (AKF) દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ‘એશિયન રેફરી/જજ પરીક્ષા–૨૦૨૬’માં સાબરકાંઠાના જાણીતા કરાટે કોચ જુજારસિંહ કે. વાઘેલાએ…
Read More » -
હિમતનગર
હિંમતનગરમાં AHPનો ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ યોજાયો
હિંમતનગરના આંબાવાડી વિસ્તારમાં આવેલી કચ્છી પાટીદાર સનાતન સમાજવાડી ખાતે રવિવારે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (AHP) અને રાષ્ટ્રીય બજરંગ દળ, હિંમતનગર તાલુકા…
Read More » -
ઇડર
ઈડરના લાલોડા રોડ પર વરસાદી પાણી ભરાતાં ભારે હાલાકી: તંત્ર મુકપ્રેક્ષક, દર્દીઓ અને રાહદારીઓ મુશ્કેલીમાં
ઈડર તાલુકાના લાલોડા રોડ પર આવેલા કુબેર પ્લાઝા નજીક વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે જાહેર માર્ગ પર…
Read More » -
E-Paper
-
હિમતનગર
સાબરકાંઠા: હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ખેડૂતોમાં આનંદ
સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ શરૂ…
Read More » -
પ્રાંતિજ
પ્રાંતિજ રેલ્વે સ્ટેશન રોડ પર મધ્યરાત્રિએ ભારે વરસાદ વચ્ચે ચાલુ વાહન પર ઝાડ ધરાશાયી: ચાલકનો આબાદ બચાવ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા મથકે મધ્યરાત્રિએ પવન અને વિજળીના કડાકા-ભડાકા સાથે પડેલા ચાલુ વરસાદમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાંતિજ…
Read More »