-
પ્રાંતિજ
પ્રાંતિજ-તલોદ કેબલ ચોરી કેસ: પોલીસે ૬ ગુના ડિટેક્ટ કરી ૫ આરોપીની ધરપકડ કરી, ૭.૩૪ લાખનો મુદ્દામાલ કબજે
પ્રાંતિજ અને તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ્ય ભાગોમાં બોરવેલના કેબલ વાયર તથા યુ.જી.વી.સી.એલ.ના એલ્યુમિનિયમના વીજતારની ચોરી કરતી ટોળકીને પ્રાંતિજ પોલીસે…
Read More » -
હિમતનગર
પ્રાંતિજના જોગણી માતાના મંદિરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દલપુર મુકામે હાઇવે રોડ પરના જોગણી માતાના મંદિરમાં લગભગ દોઢેક મહિના પહેલાં થયેલી દાનપેટી ચોરીના…
Read More » -
ઇડર
ઈડરના સપ્તેશ્વરમાં સાબરમતી નદીમાં બે યુવકોના કરૂણ મોત
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીમાં બે યુવકો ડૂબી જતાં તેમના કરૂણ મોત નિપજ્યાં હોવાની ઘટના પ્રકાશમાં આવી…
Read More » -
સાબરકાંઠા
બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
સાબરકાંઠા જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બાગાયત ખાતા દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો…
Read More » -
ખેડબ્રહ્મા
ખેરોજ પોલીસ સ્ટેશનનું સાબરકાંઠા એસપી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે કર્યું ઇન્સ્પેક્શન
સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ખેરોજ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ સ્ટેશનની કામગીરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. એસપીની…
Read More » -
હિમતનગર
હિંમતનગર બી ડિવિઝન પોલીસે ચેક બાઉન્સ કેસમાં સજા પામેલા આરોપીને ઝડપ્યો
સાબરકાંઠા જિલ્લામાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ કોર્ટમાંથી એક વર્ષની સજા પામેલા આરોપીને હિંમતનગર બી ડિવિઝન પોલીસે ઝડપી…
Read More » -
હિમતનગર
હિંમતનગર લૉ કોલેજ ખાતે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ–2026ની ઉજવણી
તા. 21 ઓગસ્ટ, 2026ના રોજ હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગર ખાતે ઇનોવેશન ક્લબ દ્વારા CAN-DO અંતર્ગત “વિશ્વ ઉદ્યોગ…
Read More » -
ઇડર
ઇડર ટાઉનમાં ટ્રાફિક ડ્રાઇવ: અડચણરૂપ પાર્ક કરાયેલા ૨૦થી વધુ વાહનો સામે કાર્યવાહી
ઇડર ટાઉનમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બને અને જાહેર માર્ગો પર વાહનચાલકો તથા રાહદારીઓને પડતી મુશ્કેલીઓ દૂર થાય તે હેતુસર આજે…
Read More » -
હિમતનગર
હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિનું નગરપાલિકા સામે આંદોલન: બોગસ બેંક ગેરંટી અને ગટર સમસ્યા મુદ્દે તંત્રને પત્ર
હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજ જી. બારોટના નેતૃત્વમાં કોંગ્રેસ કાર્યકરોએ આજે હિંમતનગર નગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજી, ચીફ…
Read More » -
સાબરકાંઠા
સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની મોટી કામગીરી: રાજસ્થાનના ઈનામી બીજુડા ગેંગના બે આરોપી ઝડપાયા
ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં લૂંટ, ચેઈન સ્નેચિંગ, ધાડ, ઘરફોડ તથા વાહનચોરી જેવા ગુન્હાઓ આચરી તેમજ રાજસ્થાન પોલીસ ઉપર હુમલો કરી…
Read More »