પ્રાંતિજ

પ્રાંતિજના પિલુદરા નજીક હાથમતી કેનાલમાંથી યુવકની લાશ મળી

શીતલ ઠાકર,ગાંધીનગર

પ્રાંતિજના પિલુદરા નજીક હાથમતી કેનાલમાંથી યુવકની લાશ મળી અજાણ્યા પુરુષની લાશને પગલે સ્થાનિકોએ પોલીસને જાણ કરીપુરુષના પગ નજરે આવતા આસપાસના સ્થાનિકોએ પોલીસને જાણ કરી પોલીસે સ્થળ પર પહોંચી પગના આધારે તપાસ કરી લાશને બહાર નીકાળી પ્રાંતિજ ફાયર ટીમની મદદ વડે લાશને બહાર નીકાળી તપાસ કરાઈકેનાલના પાણીમાં પુરુષની લાશ તણાઈને આવી હોવાની આશંકા લાશની ઓળખ કરવા સહિતની પ્રાંતિજ પોલીસે તપાસ હાથ ધરી

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!