હિમતનગર
સાબરકાંઠા જીલ્લા ના નેશનલ હાઈવે ૪૮ પર સર્જાયો ગંભીર અકસ્માત સર્જાયો

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જીલ્લા ના નેશનલ હાઈવે ૪૮ પર સર્જાયો ગંભીર અકસ્માત સર્જાયોગાંભોઈ રણાસણ ચોકડી પર અકસ્માત બાઈકઅને ઈકો વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં એક યુવક નુ ઘટના સ્થળે જ મોતતો એક યુવક ની હાલત ગંભીર હાલતમાં ૧૦૮ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ગાંભૌઈ સિવિલ ખાતે ખસેડાયો છે. મળતી માહિતી મુજબ બાઈક ચાલક વગડી ગામનો વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માત અંગે ગાભોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે





