ટોચના સમાચાર
હિંમતનગર શહેરના ટાવર રોડ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી
નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા

શીતલ ઠાકર,ગાંધીનગર
હિમતનગર નગરપાલિકાની કામગીરી નબળી હોવાના આક્ષેપો વચ્ચે રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો નગરપાલિકાની ચાલુ પાણીની લાઇન લીક થવાના કારણે ટાવર રોડ પર પાણી વહી રહ્યું રોડ પર પાણીના કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી સર્જાઈ પાણીની લાઇન લીક થવા છતાં સમયસર મરામત ન થતા રસ્તા પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા





