સાબરકાંઠા
હિંમતનગર મેરેજ બ્યુરોના નામે છેતરપિંડી આચરતી ટોળકીનો મામલો

શીતલ ઠાકર,ગાધીનગર
હિંમતનગર મેરેજ બ્યુરોના નામે છેતરપિંડી આચરતી ટોળકીનો મામલો

અર્બુદાનગર સોસાયટીમાં પોલીસ ટીમ તપાસ કરવા પહોંચી

દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતા દંપતિના ઘરે તપાસ હાથ ધરાઈ લગ્ન કરાવી આપવાનું કહીં છેતરપિંડી આચરવાના અત્યાર સુધી પાંચ કિસ્સા સામે આવ્યા

હિંમતનગર પોલીસે પીડિતોને સામે આવવા મોબાઈલ નંબર જાહેર કર્યોભોગ બનનારે કાર્યવાહી માટે ૯૯૯૮૮૨૮૧૮૮ પર સંપર્ક કરવા અપીલ કરી





