સાબરકાંઠા
હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં કમોસમી વરસાદી ઝાપટા

સાબરકાંઠા જીલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં કમોસમી વરસાદી ઝાપટા

ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદી ઝાપટું

વહેલી પરોઢ બાદ સાંજે ફરી ભારે પવન ફૂંકાયોહિંમતનગર,ઇડર,વડાલી અને ખેડબ્રહ્મામાં કમોસમી વરસાદી ઝાપટા

હિંમતનગર સહિત અનેક સ્થળે ભારે પવનને લઈને અંધારપટ છવાયો



