સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લા પંચાયતની ચૂંટણીમાં 06 વાગ્યા સુધી 66.05 ટકા મતદાન
આઠ તાલુકા પંચાયત કુલ 66.41 ટકા મતદાન
તાલુકા પંચાયત
હિંમતનગરઃ 55.56 ટકા મતદાન
ઈડરઃ 62.96
વડાલીઃ 69.18
ખેડબ્રહ્માઃ 77.69
વિજયનગરઃ 57.93
પોશીનાઃ 79.07
પ્રાંતિજઃ 65.05
તલોદઃ 64.33
નગરપાલિકાની સામાન્ય અને એક નગરપાલિકાના બાય ઈલેક્શનમાં 06 વાગ્યા સુધી 62.62 ટકા મતદાન
નગરપાલિકા
હિંમતનગર નગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં 06 વાગ્યા સુધી 57.06 ટકા મતદાન
ઈડર નગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં 06 વાગ્યા સુધી 68.38 ટકા મતદાન
વડાલી નગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં 06 વાગ્યા સુધી 78.74 ટકા મતદાન
પ્રાંતિજ નગરપાલિકા બાય ઈલેક્શનમાં 06 વાગ્યા સુધી 61.78 ટકા મતદાન




