ટોપ સ્ટોરીઝ
વડાલીના ડોભાડા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત

વડાલીના ડોભાડા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું મોત નીપજ્યું અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી ત્રણેય ઘાયલોને સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડાયા





