ટોપ સ્ટોરીઝ

ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે જનતાનો સંદેશ

ઘણા ઉમેદવારો ચૂંટણી જીત્યા પછી લોકો સાથેનો સંપર્ક ઓછો કરી દેતા હોય છે અને ગ્રાઉન્ડ લેવલે દેખાતા નથી.
પરંતુ યાદ રાખવું જોઈએ કે આપ જે પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાઈ આવ્યા છો, તે જનતાના વિશ્વાસ અને મતના બળ પર આવ્યા છો.તેથી હંમેશા મનમાં રાખવું કે આપ જનપ્રતિનિધિ છો, માત્ર પદાધિકારી નહીં.

જનતા વચ્ચે રહી તેમની સમસ્યાઓ સાંભળવી, સમયસર કામ કરવું અને સેવા ભાવથી કાર્ય કરવું એ સાચી રાજનીતિ છે.
ખુરશી આજે છે અને કાલે નથી, પરંતુ સારા કાર્ય અને લોકસેવા હંમેશા યાદ રહે છે.
સત્તા તાત્કાલિક છે, સેવા શાશ્વત છે.

🙏 જન વિશ્વાસ જાળવો, લોકો વચ્ચે રહો અને હિંમતનગરના વિકાસ માટે સમર્પિત રહો. 🙏

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!