વડાલી
વિસ્તરણ રેજ વડાલી ની રામપુર નસૅરી મા રોપા ઉછેર સંરક્ષણ તેમજ પયૉવરણ ની જાળવણી અંગે માગૅદશૅન

નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા ના માર્ગદર્શન હેઠળ વિસ્તરણ રેજ વડાલી ની રામપુર નસૅરી મા
કે. આર. શ્રોફ ફાઉન્ડેશન ના શિક્ષકો નસૅરી ની મુલાકાત લઈ રોપા ઉછેર સંરક્ષણ તેમજ પર્યાવરણ ની જાળવણી અંગે ફોરેસ્ટ સ્ટાફ પાસે થી માગૅદશૅન મેળવી આગામી ચોમાસા દરમ્યાન વધુ મા વધુ રોપ વાવેતર કરવા નો સંક્લપ કરવામાં આવ્યો




