સાબરકાંઠા

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લો કોલેજ, હિંમતનગર માં રાષ્ટ્રીય ગ્રાહક દિનની ઉજવણી કરાઈ

સાબરકાંઠા જીલ્લાના હિમતનગર મુકામે હિમતનગર કેળવણી મંડળ સંચાલિત લો કોલેજ, હિંમતનગર માં તા.૨૪/૧૨/૨૦૨૫ બુધવાર ના રોજ રાષ્ટ્રીય ગ્રાહક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. લો કોલેજના વિધાર્થીઓને ગ્રાહક ને મળતા અધિકારો થી માહિતગાર કરવામાં આવેલ તેમજ કિવીઝ સ્પધૉ નું સુંદર આયોજન કરેલ હતું.આ સમગ્ર કાર્યક્રમ વિધાર્થીઓ તથા સ્ટાફ મિત્રો ના સાથ અને સહકારથી સફળ રહેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!