પ્રાંતિજ

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજની હદમાં ટ્રેલરમાં વિદેશી દારૂ નો જથ્થો એલસીબી ઝડપી પાડ્યો

શીતલ ઠાકર

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજની હદમાં ટ્રેલરમાં વિદેશી દારૂ નો જથ્થો એલસીબી ઝડપી પાડ્યો ઉતરાયણ તહેવારને લઈને દારૂના હેરાફેરી કરતા પોલીસ દ્વારા કરી કાર્યવાહી ટ્રેલરમાં વિદેશી દારૂ ભરીને શામળાજીથી અમદાવાદ તરફ લઈ જવાતો હતોપ્રાંતિજના કતપુર ગામ પાસે એલસીબીની ટીમ વોચમાં હતી એલસીબી ટ્રેલર સહિત દારૂનો મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપ્યો વિદેશી દારૂ અને બિયરના ટીન સહિત ટ્રેલરનો ચાલકને ઝડપી કુલ મુદામાલ ૨,૦૨,૮૭,૯૧૬ કબ્જે લઈને કાર્યવાહી કરી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!