હિમતનગર

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કૉલેજ, હિંમતનગર મુકામે ‘કવચ’ યોજના હેઠળ “સાઈબર સુરક્ષા: પડકારો અને તેના સંભવિત ઉકેલો” વિષય ઉપર એક દિવસીય સેમીનાર

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. શૈલેષ બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા વ્યાખ્યાન

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કૉલેજ, હિંમતનગર માં તારીખ ૨૮/૦૧/૨૦૨૬ બુધવાર ના રોજ શિક્ષણ વિભાગ ના ‘કવચ’ યોજના હેઠળ “સાઈબર સુરક્ષા: પડકારો અને તેના સંભવિત ઉકેલો” વિષય ઉપર એક દિવસીય સેમીનાર નું આયોજન કરવામાં આવેલ. જેમાં વિષય નિષ્ણાંત તરીકે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. શૈલેષ બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવેલ. કોલેજના કા.આચાયૅ ડૉ. બિનલબેન પટેલ, ડૉ. વૈદેહી પંડ્યા, ડૉ. પારસબેન જોષી,ડૉ. જયપ્રકાશ જાની ના માર્ગદર્શનથી સેમીનાર સફળ થયેલ. કોલેજ ના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રો ના સાથ અને સહકારથી કાયૅકમ સફળ રહેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!