સાબરકાંઠા

પોન્ઝી સ્કિમ મામલે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ

શીતલ ઠાકર,ગાધીનગર

પોન્ઝી સ્કિમ મામલે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ એપી ગ્રુપના સંચાલક અનિલ પરમાર વિરુદ્ધ ગુનો નોંધાયોખેડબ્રહ્માના રોકાણકારોના રોકાણ મેળવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ લાખો રૂપિયાના રોકાણ મેળવી એપી કન્સલ્ટન્સીની ઓફીસ બંધ કરી દીધી ખેડબ્ર્હામાના રોકાણકારોના ૫૨.૨૪ લાખ રૂપિયાની છેતરપિંડી ક્રિપ્ટો-બીટકોઈનના બહાને ઉંચા વળતર આપવાની લાલચ આપી હતી ઉંચા વળતરની લાલચ બતાવી રોકાણકારોને પોતાની જાળમાં ફસાવ્યા હતા ખેડબ્રહ્મા પોલીસે જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી અગાઉ પણ હિંમતનગરમાં એપી ગ્રુપના સંચાલકો સામે ગુનો નોંધાયો હતો બીઝેડ ગ્રુપ સહિત અનેક લેભાગુ પોન્ઝી સ્કીમોના કૌભાંડ સામે આવ્યા હજુ પણ રોકાણકારો એક બાદ એક સામે આવતા ફરિયાદો નોંધાવા લાગી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!