પ્રાંતિજ

પ્રાંતિજની નવાપુરા (વા) દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરીએ ઉચાપત આચરી

શીતલ ઠાકર

પ્રાંતિજની નવાપુરા (વા) દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરીએ ઉચાપત આચરી ચેરમેન અને સેક્રેટરીએ ૨૮.૭૩ લાખ રૂપિયાની ઉચાપત આચરી ગ્રાહક એડવાન્સ, ખર્ચ અને સિલકની રકમને ચાંઉ કરી જવાઈ રણજીત મકવાણા અને ગાંડાજી મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ પ્રાંતિજ પોલીસ મથકે છેતરપિંડી અને ઉચાપતની ફરિયાદ નોંધાઈ પ્રાંતિજ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!