Uncategorized
અરવલ્લી પ્રસિદ્ધ યાત્રાધામ ધામ શામળાજીના ભક્તો માટે રેલવેનો મહત્વનો નિર્ણય

શીતલ ઠાકર ,
શામળાજી રોડ સ્ટેશન પર વંદેભારત ટ્રેનને સ્ટોપેજ ફાળવાયુંઉદયપુર-અસારવા વંદેભારત ટ્રેન શામળાજી રોડ સ્ટેશન પર સ્ટોપ કરશેસાંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્રિય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને કરી હતી રજૂઆતસાંસદની રજૂઆતને લઈ શામળાજી સહિત અરવલ્લી જિલ્લાને મોટી સુવિધા પ્રાપ્ત થઈ રાજસ્થાન સહિતના શામળાજીના ભક્તોને મોટી સુવિધા પ્રાપ્ત થશે



