Uncategorized
હિંમતનગરના મહાદેવપુરામાં યુવતી કુવામાં પડી

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગરના મહાદેવપુરામાં યુવતી કુવામાં પડી ૪૦ ફૂટ જેટલા ઉંડા કૂવામાં પડી હતી યુવતી ફાયર ટીમે સ્થળ પર પહોંચી યુવતીને સલામત બહાર નીકાળી માનસીક અસંતુલન હોવાને લઈ યુવતી કૂવામાં પડી હોવાનું અનુમાન ફાયર ટીમે દોરડાની મદદથી કૂવામાંથી યુવતીને બહાર નીકાળી





