Uncategorized

સાબરકાંઠા હિંમતનગરના રાજપુર પાટીયા નજીકથી યુવકની લાશ મળી

સાબરકાંઠા હિંમતનગરના રાજપુર પાટીયા નજીકથી યુવકની લાશ મળી રાજપુર એપ્રોચ રોડ નજીક ગરનાળામાં ભરાયેલા પાણીમાંથી મળી લાશ લાશ દેખાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરી પ્રાથમિક તપાસ દરમિયાન યુવક ઈડરના જાદરનો હોવાની વિગત સામે આવી સ્થાનિક હિંમતનગર પોલીસે યુવકના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!