Uncategorized
શારદાકુંજ સોસાયટીમાં મેચનું લાઈવ પ્રસારણ કરાયું

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ફાઇનલ મેચને નિહાળવા માટે હિંમતનગરના શારદાકુંજ સોસાયટીમાં રહેતા ક્રિકેટ પ્રેમીઓએ લાઇવ પ્રસારણની વ્યવસ્થા કરી હતી. જયાં બંને ટીમો વચ્ચેની ક્રિકેટની મેચ નિહાળીને અંતે ભારતની ટીમનો વિજય થતાં આસપાસની સોસાયટીઓમાં રહેતા ક્રિકેટ પ્રેમીઓએ સાથે મળી વિજયોત્સવની ઉજવણીના ભાગરૂપે આતશબાજી કરી હતી.
જીગ્નેશ સોની હિંમતનગર




