Uncategorized

સાબરકાંઠા વડાલી ખાતે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ, આરોપી રાજસ્થાનથી ઝડપાયો

વડાલી પોલીસ મથક ખાતે સગીરાના અપહરણ અને દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાઈ

શીતલ ઠાકર ,

ગાંધીનગર

ઈડર તાલુકાના રાવોલ ગામના એક ઇસમએ સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યુંઅપહરણ બાદ આરોપીએ સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુંસગીરા ગુમ થતા તેના પરિવારજનો દ્વારા વડાલી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવીપોલીસે સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી અને આરોપીને રાજસ્થાનના શિવગંજમાંથી ઝડપી પાડ્યોઆરોપીની અટકાયત કરીને મેડિકલ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવીઆરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!