સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્ય

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર-ઇડર શહેર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યોવાદળ કાળા ડીબાંગ સાથે વરસાદ વરસ્યો ગાજવીજ સાથે વરસાદ વરસ્યોવરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા





