હિમતનગર

હિંમતનગર–ઇડર હાઈવે પર ધાણધા પાસે વૃદ્ધનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો

હિંમતનગર–ઇડર હાઈવે પર ધાણધા પાસે વૃદ્ધનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો લાલા દાળ મિલ નજીક બાવળની ઝાડીઓમાંથી લાશ મળતા વિસ્તારમાં ચકચાર મૃતક ગોપાલભાઈ શંકરભાઈ ઓડ (ઉ.વ. 55), રહેવાસી ભવાની સોસાયટી, ધાણધાગઈકાલે કામ પર નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિતબી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી, તપાસ શરૂએફએસએલ ટીમને પણ બોલાવવામાં આવી પરિવારજનો દ્વારા હત્યાની આશંકા, યોગ્ય તપાસની માંગ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ ખુલાસાની શક્યતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!