હિમતનગર

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કૉલેજ, હિંમતનગર દ્વારા તારીખ ૧૨/૩/૨૦૨૬ ના રોજ કવચ કેન્દ્ર (CAWACH)સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, હિંમતનગર ની વિધાર્થીઓ તથા સ્ટાફ મિત્રોએ મુલાકાત લીધી

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કૉલેજ, હિંમતનગર દ્વારા તારીખ ૧૨/૩/૨૦૨૬ ના રોજ કવચ કેન્દ્ર (CAWACH)સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, હિંમતનગર ની વિધાર્થીઓ તથા સ્ટાફ મિત્રોએ મુલાકાત લીધી હતી જેમાં સાઈબર ક્રાઇમ વિભાગ ના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા વિવિધ પ્રકારના સાઈબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવેલ તેમજ ફરિયાદ નિવારણ માટેની કાનૂની કાર્યવાહી અંગે માગૅદશૅન પૂરૂં પાડેલ. વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રો ના સાથ અને સહકારથી મુલાકાત સફળ રહેલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!