ભાજપે હિંમતનગર નગરપાલિકામાં પ્રચંડ જીત નોંધાવી અનેક વોર્ડમાં ક્લીન સ્વીપ કર્યો
કોંગ્રેસે વોર્ડ નં. ૩ અને વોર્ડ નં. ૪માં પોતાની હાજરી મજબૂત રીતે નોંધાવી

હિંમતનગર નગરપાલિકા ચૂંટણી પરિણામ ૨૦૨૬
કેટલીક બેઠકો બિનહરીફ જીતાતા રાજકીય માહોલ વધુ ચર્ચાસ્પદ બન્યો.
નગરપાલિકાના ૧૧ વોર્ડના સત્તાવાર વિજેતા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.
━━━━━━━━━━━━━━━━━━━━━━
📍 વોર્ડ નં. ૧
1. ગાયત્રીબેન મહેશકુમાર વાળંદ — ભાજપ — ૨૮૦૯ મત
2. ગોપાલસિંહ નારણસિંહ રાઠોડ — ભાજપ — ૨૮૯૭ મત
3. સાવન અમૃતલાલ ડોડીયાર — ભાજપ — ૨૩૩૯ મત
4. તેજલ આકાશ રાવલ — ભાજપ — ૨૬૨૪ મત
📍 વોર્ડ નં. ૨
1. મીનાબેન હસમુખભાઈ પટેલ — ભાજપ — ૨૦૭૭ મત
2. રાજુભાઈ કરસનભાઈ દેસાઈ — ભાજપ — ૨૨૪૦ મત
3. રાજેશકુમાર કિશોરીલાલ શર્મા — ભાજપ — ૧૮૧૭ મત
4. શુચિ આર્જવકુમાર શાહ — ભાજપ — ૧૬૬૭ મત
📍 વોર્ડ નં. ૩
1. ઈમરાન સઈદઅહમદ અલજીવાલા — કોંગ્રેસ — ૪૫૦૯ મત
2. ઝાહીદાબેન દાઉદભાઈ મનસુરી — કોંગ્રેસ — ૪૦૯૯ મત
3. સાજેદાબેન મહેમુદભાઈ ડોઈ — કોંગ્રેસ — ૪૨૧૮ મત
4. કોંગ્રેસની એક બેઠક બિનહરીફ
📍 વોર્ડ નં. ૪
1. ગોવિંદસિંહ ઉદેસિંહ રાઠોડ — ભાજપ — ૧૭૬૮ મત
2. અબ્દુલભાઈ સબ્બીરભાઈ લુહાર — કોંગ્રેસ — ૧૮૯૭ મત
3. ફેહમીદા સોએબભાઈ ગઢાવાલા — કોંગ્રેસ — ૧૭૬૮ મત
4. શર્મિલાબેન શશીકાંત પંડયા — કોંગ્રેસ — ૧૫૭૧ મત
📍 વોર્ડ નં. ૫
1. અલ્કાબેન રાકેશકુમાર બારોટ — ભાજપ — ૨૬૨૭ મત
2. ઉષાબેન પ્રદિપકુમાર વાઘેલા — ભાજપ — ૨૩૯૪ મત
3. જયેશ વસંતભાઈ ભાટી — ભાજપ — ૨૬૧૦ મત
4. શશીકાંત મથુરભાઈ સોલંકી — ભાજપ — ૨૧૮૨ મત
📍 વોર્ડ નં. ૬
1. જતીન શંકરભાઈ કહાર — ભાજપ — ૨૧૬૪ મત
2. પ્રિયંકાબેન છગનભાઈ સડાત — ભાજપ — ૧૯૦૮ મત
3. હિતેશ જયંતિભાઈ પટેલ — ભાજપ — ૨૨૨૮ મત
4. હંસાબેન મહેન્દ્રભાઈ પિત્રોડા — ભાજપ — ૧૮૬૯ મત
📍 વોર્ડ નં. ૭
1. અમૃતભાઈ બાબુલાલ પુરોહિત — ભાજપ — ૨૩૫૮ મત
2. અરૂણાબેન ધર્મેન્દ્રભાઈ કડીયા — ભાજપ — ૧૯૧૭ મત
3. કુમાર ભાર્ગવ મનહરભાઈ રાજ — ભાજપ — ૧૯૧૬ મત
4. નિરૂબેન જયેશકુમાર પટેલ — ભાજપ — ૧૭૬૨ મત
📍 વોર્ડ નં. ૮
1. ગોપાલ કેશુભાઈ પ્રજાપતિ — ભાજપ — ૧૯૯૨ મત
2. દક્ષાબેન જયંતિભાઈ રાઠોડ — ભાજપ — ૧૭૮૪ મત
3. ધર્મરાજસિંહ બળવંતસિંહ દેવડા — ભાજપ — ૧૯૯૬ મત
4. ભૂમિકાબેન જિજ્ઞેશભાઈ મહેતા — ભાજપ — ૧૭૧૯ મત
📍 વોર્ડ નં. ૯
1. નિતીન દિનેશભાઈ પરમાર — ભાજપ — ૨૦૪૩ મત
2. રાહુલ બિપિનભાઈ પટેલ — ભાજપ — ૨૧૪૩ મત
3. ભાજપની બે બેઠકો બિનહરીફ
📍 વોર્ડ નં. ૧૦
1. કલ્પિત હર્ષદરાય દવે — ભાજપ — ૨૭૧૮ મત
2. નટવરલાલ ડાહ્યાભાઈ ઓઝા — ભાજપ — ૨૬૧૭ મત
3. વર્ષાબેન ભરતકુમાર મિસ્ત્રી — ભાજપ — ૨૪૭૨ મત
4. હિરવાબેન હેમાંશુભાઈ સાધુ — ભાજપ — ૨૩૪૩ મત
📍 વોર્ડ નં. ૧૧
1. અવનીશ પ્રવિણચંદ્ર જોષી — ભાજપ — ૩૬૮૯ મત
2. દર્શનાબેન જિજ્ઞેશકુમાર પંચાલ — ભાજપ — ૩૪૮૩ મત
3. ભાનુપ્રસાદ અમૃતલાલ પટેલ — ભાજપ — ૩૩૪૩ મત
4. વૈદેહી અંકુશ સોની — ભાજપ — ૩૨૮૧ મત
━━━━━━━━━━━━━━━━━━━━━━
📰 હિંમતનગરની જનતાએ આ ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસને મત આપ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.




