હિમતનગર

હિંમતનગરમાં સિવિલ સર્કલ વિસ્તારમાં આગની ઘટના

હિંમતનગરમાં સિવિલ સર્કલ વિસ્તારમાં આગની ઘટના શાકુંતલ ચેમ્બર્સ પાછળ બંધ પાર્લરમાં અચાનક આગ લાગી અચાનક જ પાર્લર આગની જ્વાળાઓ ભભૂકવા લાગતા અફરાતફરી આસપાસના લોકોએ પાણીનો છંટકાવ કરી આગ બુઝાવવા પ્રયાસ કર્યોફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચતા આગને બુઝાવી વધુ પ્રસરતી અટકાવી આગ લાગવાના કારણને જાણવા ફાયર ટીમે પ્રાથમિક તપાસ હાથ ધરી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!