હિમતનગર

હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસની સફળતા ચોરીનો મોબાઇલ સાથે આરોપી ઝડપાયો, ત્રણ વર્ષ જૂનો ગુનો ડિટેક્ટ

સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ચાલી રહેલા ડિટેક્શન ડ્રાઇવ દરમિયાન હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસે મહત્વની સફળતા મેળવી છે. પોલીસે ચોરીના મોબાઇલ ફોન સાથે એક આરોપીને ઝડપી પાડી વર્ષ 2023ના અનડિટેક્ટ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ હિંમતનગર વિભાગમાં મિલકત સંબંધિત ગુનાઓના ડિટેક્શન માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ડીવાયએસપી સ્મિત ગોહિલના માર્ગદર્શન અને પોલીસ ઇન્સ્પેક્ટર કે.વાય. વ્યાસના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ સતત વોચ અને પેટ્રોલિંગ કરી રહી હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!