સાબરકાંઠા

હિંમતનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરીમાં મહિલા કોમ્યુટર ઓપરેટર રૂ.૪૫૦૦ની લાંચ લેતા ઝડપાઈ

હિંમતનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરીમાં મહિલા કોમ્યુટર ઓપરેટર રૂ.૪૫૦૦ની લાંચ લેતા ઝડપાઈ

ઈંડાની લારીના લાઈસન્સ લેવા માટે રૂ ૪૫૦૦ ની લાંચની માંગણી કરી હતી ફૂડ એન્ડ ડ્રગ કચેરીમાં મમતા કુમારી ખરાડી કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર ફરિયાદીએ લાંચ નહિ આપવાને લઈને હિંમતનગર ACB નો સંપર્ક કર્યો હતો ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત રૂ ૪૫૦૦ ની લાંચ માગી હતી હિંમતનગર ACB એ ગોઠવેલા લાંચનું છટકામાં કચેરીમાં રૂ ૪૫૦૦ની લાંચ લીધી હતીહિંમતનગર ACB એ રૂ ૪૫૦૦ ની રંગે હાથ લાંચ લેતા મહિલા કોમ્યુટર ઓપરેટર ઝડપી લીધી હતી હિંમતનગર ACB પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.        શીતલ ઠાકર ગાંધીનગર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!