હિમતનગર

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગરમાં Innovation Club, Sarathi-1 અંતર્ગત ૧૦ દિવસીય (૩૦ કલાક) યોજાયેલ વકૅશોપ

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગરમાં Innovation Club, Sarathi-1 અંતર્ગત ૧૦ દિવસીય (૩૦ કલાક) યોજાયેલ વકૅશોપના પાંચમા દિવસે તા.13/02/2026 ના રોજ શેઠ એમ. એન.લૉ કોલેજ, પાટણ ના ઈનચાર્જ પ્રિન્સીપાલ ડૉ.કિન્નાબેન ચડોકીયા ધ્વારા વ્યાખ્યાન આપવામા આવેલ. આ પ્રસંગે કોલેજના ઈનચાર્જ પ્રિન્સીપાલ ડૉ. બિનલબેન પટેલ દ્વારા મહેમાનશ્રીનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ડૉ. વૈદેહી પંડ્યા દ્વારા કરવામાં આવેલ. કાયૅકમની આભાર વિધિ ડૉ. પારસબેન જોષી દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ કોલેજના સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓના સહકારથી સફળ થયેલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!