હિમતનગર
હિંમતનગર શહેરમાં ગાયત્રી મંદિર રોડ પર ટ્રકમાં આગ

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર ના ગાયત્રી મંદિર રોડ પર ટ્રકમાં આગ હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ વિસ્તારમાં મોદી ગ્રાઉન્ડ પાસે ખુલ્લી જગ્યામાં ઉભેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી.ટ્રકમાં ઘાસ ભરેલું હોવાથી રસ્તા પાસેના થાંભલાની વીજ તાર અડી જતા આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો આગ વધુ ભભૂકી ઉઠતા બીજી ફાયર ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હાલમાં આગ પર કાબૂ મેળવવા કામગીરી કરાઈ





