ખેડબ્રહ્મા

સાબરકાંઠા તેમજ ખેડા જિલ્લાના લોકો ફસાયા દુબઈમાં…

 

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ના લક્ષ્મીપુરા ના 10 થી વધુ લોકો દુબઈ ફરવા ગયા હતા.ખેડા જિલ્લા ના નડિયાદના 40 થી વધુ લોકો દુબઈ માં ફસાયા…દુબઈના મોહિસ્તા શહેર માં ફસાયા….આજે સવારની દુબઈથી ઈન્ડિયાની હતી ફ્લાઇટ….ફલાઈટ રદ થતા મુસાફરો ફસાયા…ભારત સરકાર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરવા માંગ કરવામાં આવી છે….

*ભારતસિંહ રાઠોડ*સાબરકાંઠા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!