ગુજરાત
સાબરકાંઠા જીલ્લામાં જીલ્લા પંચાયત,તાલુકા પંચાયતઓ અને નગરપાલિકાઓ દરેક બેઠકો મુજબના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જાહેરાત

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી ના અધ્યક્ષ સ્થાને પ્રદેશ ચુટણી સમિતિ ની મિટીંગમાં ચર્ચા થયા મુજબ સાબરકાંઠા જીલ્લામાં જીલ્લા પંચાયત,તાલુકા પંચાયતઓ અને નગરપાલિકાઓ દરેક બેઠકો મુજબના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદ કરવામાં આવેલ છે.જેની જાહેરાત પ્રદેશ ચુટણી સમિતિ કરવામાં આવેલ છે.



