Uncategorized

હિંમતનગર પાસપોર્ટ ઓફિસ બોંબથી ઉડાવી દેવાની ધમકી

જીગ્નેશ સોની ગાંધીનગર

હિંમતનગર પાસપોર્ટ ઓફિસ બોંબથી ઉડાવી દેવાની ધમકી ઈમેઈલથી પાસપોર્ટ ઓફીસ ઉડાવી દેવાની ધમકી મળીઈમેઈલ મળતા જ બી ડિવિઝન પોલીસ પાસપોર્ટ ઓફિસ પહોંચી એસઓજી અને બીડીએસ ટીમો સહિતને પણ બોલાવી તપાસ હાથ ધરાઈપાસપોર્ટ ઓફિસ સાથે પોસ્ટ ઓફિસ અને આસપાસની દુકાનો પણ ખાલી કરાવાઈફાયર બ્રિગેડની બે ટીમો પણ સ્થળ પર પહોંચી તકેદારીના ભાગરુપે પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસ વિસ્તારને કોર્ડન કરાયો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!