Uncategorized

પાંત્રીસ પરગણા ભાંભી સમાજ ઈડર દ્વારા આયોજીત દ્રિતીય દિવ્ય સમૂહ લગ્ન સ્થળે ભૂમિ પૂજન કરાયુ

પાંત્રીસ પરગણા ભાંભી સમાજ (ઈડર વડાલી)ઈડર દ્વારા તા. ૧૯.૪.૨૦૨૬ રવિવાર નારોજ યોજાનાર દ્રિતીય દિવ્ય સમૂહલગ્ન સ્થળે ગાયકવાડ રેસીડેન્સી સાકરિયા વિસ્તાર બરવાવ રોડ ઈડર ખાતે તા. ૧૬.૪.૨૦૨૬ ગુરુવાર સવારે ૧૦.૦૦ કલાકે દાતા નટુભાઈ મોહનભાઇ પરમાર (ભાણપુર વાળા) પૂર્વ ઉપાધ્યક્ષ ભાજપા અ. જા. મોરચો/પ્રદેશ અધ્યક્ષ ગુરૂ રવિદાસ મહાપીઠ ગુજરાત) ના હસ્તે ભૂમિ પૂજન કરવામા આવ્યુ જેમા પાંત્રીસ પરગણા ભાંભી સમાજ ઈડર સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ, મંત્રી, કન્વીનર અને સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા હતા અને આગામી ૧૯.૪.૨૦૨૬ નારોજ યોજાનાર દ્રિતીય દિવ્ય સમૂહલગ્નમા ઉપસ્થિત રહેવા સમાજજનો, દાતાઓ અને મહેમાનોને સમૂહ લગ્ન આયોજન સમિતિ વતી હાર્દિક આમંત્રણ આપવામા આવ્યુ હતુ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!